Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબીમાંથી બુલેટ બાઇકની ઉઠાંતરીની ફરિયાદ નોંધાઈ

મોરબીમાંથી બુલેટ બાઇકની ઉઠાંતરીની ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરમાથી વધુ એક બાઈક ચોરાયાની રાવ ઉઠી છે જેમાં ઉમીયાનગર વિસ્તારમાંથી બુલેટ બાઇકની ચોરી થયા અંગેની મોરબી સીટી બી ડીવીઝન પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.જેને લઈને પોલીસે વધુ તપાસ આરંભી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઉમીયાનગર શેરી નં.૧મા આવેલ શક્તિ ચેમ્બર નજીક રહેતા લલીતભાઇ નારણભાઇ રાઠોડે રોયલ ઇનફીલ્ડ કંપનીનુ બુલેટ બાઈક રજી.નં. જી.જે.૩૬ એન.૫૦૨૫ 2019 ના મોડેલનું જેની કિ.રૂ. ૪૦ હજાર વાળું પાર્ક કર્યું હોય જે ગત તા.૨૨/૧૦/૨૦૨૧ ના રાત્રીના ૧/૦૦ વાગ્યીથી ૯/૦૦ કલાકના સમયગાળા દરમિયાન અજાણ્યો ચોર ચોરી કરી હંકારી ગયો હતો. બુલેટ માલિકે બાઇકની શોધખોળ કરવા છતાં બાઇકની ભાળ ન મળતા લલીતભાઇએ મોરબી સીટી બી. ડિવિઝન પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!