Wednesday, April 24, 2024
HomeGujaratજાંબુડીયા પાવર હાઉસ નજીક ટ્રકચાલકે હડફેટે લેતા બાઈકચાલક ઈજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

જાંબુડીયા પાવર હાઉસ નજીક ટ્રકચાલકે હડફેટે લેતા બાઈકચાલક ઈજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર દિનેશભાઈ આલાભાઇ ચાવડાએ આરોપી ટ્રક નં. એનએલ-૦૧-ક્યું-૪૬૯૧ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮નાં રોજ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર જાંબુડિયા પાવર હાઉસ નજીક ટ્રક નં. એનએલ-૦૧-ક્યું-૪૬૯૧ ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી ફરિયાદી દિનેશભાઈના ભાઈ જીવણભાઈ બાવજીભાઈ ચાવડાના મોટરસાયકલ નં. જીજે-૦૩-ઈજી-૩૨૭૬ સાથે ભટકાડી જીવણભાઈને પાડી દઈ જમણાં હાથમાં ફ્રેકચર તથા શરીરે ઈજા કરી પોતાનો ટ્રક રોડ પર રેઢો મૂકી નાશી છુટ્યો હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માતનાં આ બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!