Tuesday, July 23, 2024
HomeGujaratકોરોના :આજે મોરબી જિલ્લા માં 38 કેસ નોંધાયા:34 દર્દી સ્વસ્થ થયા

કોરોના :આજે મોરબી જિલ્લા માં 38 કેસ નોંધાયા:34 દર્દી સ્વસ્થ થયા

મોરબી જિલ્લા માં આજે કોરોના ના 38 જેટલા કેસ નોંધાયા હતા જેમાં મોરબી શહેરી વિસ્તાર માં 15 કેસ મોરબી ગ્રામ્ય વિસ્તાર માં 09 કેસ ,વાંકાનેર શહેરી વિસ્તારમાં 01 કેસ વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં 04 કેસ તેમજ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં 05 કેસ ,હળવદ શહેરી વિસ્તારમાં 01 કેસ, ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 01 કેસ તેમજ માળિયા ગ્રામ્ય વિસ્તાર માં 02 કેસ નોંધાયા હતા .

- Advertisement -
- Advertisement -

વધુ માં આજે જિલ્લા માં 34 જેટલા દર્દી સ્વસ્થ થયા હતા જેથી હવે મોરબી માં કુલ એક્ટિવ કેસ નો આંકડો 381 થવા પામ્યો છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!