Friday, March 29, 2024
HomeNewsBirthdayમોરબી સીટી બી ડીવીઝન પીઆઇ વિરલ પટેલનો આજે જન્મદિવસ

મોરબી સીટી બી ડીવીઝન પીઆઇ વિરલ પટેલનો આજે જન્મદિવસ

ગુજરાત સ્ટેટ વીજીલન્સ ,ગાંધીનગર આર આર સેલ તેમજ એલસીબી સહિત અનેક મહત્વની જગ્યાઓ પર ફરજ બજાવી અનેક ગંભીર ગુનાઓના ભેદ ઉકેલી કાઢનાર પીઆઇ વિરલ લાલજીભાઈ પટેલને મોરબી જીલ્લામાં બદલી થતા પ્રથમ વાંકાનેર શહેર પીઆઇ અને બાદમાં મોરબી શહેરના બી ડીવીઝન પીઆઇ ની જવાબદારી સોંપતા અનેક ગંભીર ગુનાઓના ભેદ ત્વરિત ઉકેલવામાં હમેશા અગ્રેસર રહેતા વિરલ લાલજીભાઈ પટેલનો આજે જન્મદિવસ છે પીઆઇ વિરલ પટેલ પોતાની કામગીરીની આગવી સૂઝબૂઝ થી જાણીતાં અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા પીઆઇ વિરલ પટેલને જન્મદિવસ ની સવારથી જ અઢળક શુભેચ્છા નોં ધોધ વરસી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે પીઆઇ વિરલ પટેલ દ્વારા કોઈ નિર્દોષ વ્યક્તિને અન્યાય ન થાય તે ખાસ ધ્યાન રાખવામાં આવે છે ત્યારે આજે મકરસંક્રાતિ ના દિવસે જ પીઆઇ વિરલ પટેલના જન્મદિવસ પર તેઓ આગામી સમયમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ મોરબી મિરર ટિમ દ્વારા પણ પાઠવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!