Friday, April 26, 2024
HomeGujaratકોરોના: આજે મોરબી જિલ્લા માં વધુ 78 કેસ નોંધાયા અને 18 દર્દી...

કોરોના: આજે મોરબી જિલ્લા માં વધુ 78 કેસ નોંધાયા અને 18 દર્દી સ્વસ્થ થયા

મોરબી જિલ્લા કોરોના ના આજે 78 જેટલા કેસ નોંધાયા હતા જેમાં મોરબી શહેર માં 45 કેસ મોરબી ગ્રામ્ય વિસ્તાર માં 20 કેસ તેમજ વાંકાનેર શહેરી વિસ્તાર માં 03 કેસ હળવદ ગ્રામ્ય વિસ્તાર માં 02 કેસ અને હળવદ શહેરી વિસ્તાર માં 02 કેસ તથા ટંકારા ગ્રામ્ય વિસ્તાર માં 07 કેસ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

તેમજ સાજા થયેલ દર્દીઓ માં મોરબી માં 14 ટંકારા માં 01 અને માળીયા માં 03 મળીને જિલ્લા માં કુલ 18 દર્દીઓ જે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી મોરબી જિલ્લા માં કુલ એક્ટિવ કેસ નો આંકડો 377 થયો છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!