Thursday, May 2, 2024
HomeGujaratકોરોના બેકાબુ: મોરબી માં આજે વધુ 206 કેસ નોંધાયા

કોરોના બેકાબુ: મોરબી માં આજે વધુ 206 કેસ નોંધાયા

આજે મોરબી જિલ્લા માં 206 જેટલા કેસ નોંધાયા હતા જેમાં મોરબી શહેરી વિસ્તારમાં 97 કેસ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં 59 કેસ ,વાંકાનેર ગ્રામ્ય વિસ્તાર માં 09 કેસ,વાંકાનેર શહેરી વિસ્તારમાં 04 કેસ,હળવદ ગ્રામ્ય વિસ્તાર માં 12 કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 18 કેસ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં 07 કેસ નોંધાયા હતા .

- Advertisement -
- Advertisement -

વધુ માં આજે સ્વસ્થ થયેલા દર્દીઓ માં મોરબી ના 67 વાંકાનેર ના 03 હળવદ માં 03 અને ટંકારા ના 07 દર્દી મળીને કુલ 80 જેટલા દર્દી સ્વસ્થ થયા હતા. જેથી હવે મોરબી જિલ્લા માં કુલ એક્ટિવ કેસ નો આંકડો 1173 થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!