Thursday, March 28, 2024
HomeGujaratમોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો, રસીનો બીજો ડોઝ...

મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો, રસીનો બીજો ડોઝ અપાયો

વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે હાલ સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા સમાજનાં ૪૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ભાઈઓ-બહેનો માટે કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવા માટે આજે તા. ૧૧ને મંગળવારનાં રોજ બોયઝ હાઈસ્કૂલ, વસંત પ્લોટ ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૯ કલાકથી સાંજે ૫ વાગ્યા સુધી કલાકથી શરૂ થયેલ આ કેમ્પમાં જૈન સમાજનાં ૬૦૦ જેટલા ૪૫ વર્ષથી વધુ વયનાં ભાઈઓ-બહેનોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો

- Advertisement -
- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!