Friday, March 29, 2024
HomeGujaratમોરબી કોર્ટનાં જજે લીધી કોરોનાં વેક્સીન

મોરબી કોર્ટનાં જજે લીધી કોરોનાં વેક્સીન

કોરોના મહામારી વચ્ચે કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજરોજ મોરબી કોર્ટનાં જજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો જેમાં પ્રીન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ એ. ડી. ઓઝા, પ્રિન્સિપાલ જજ ફેમિલી કોર્ટ એચ. એન. ત્રિવેદી, એડી. ડિસ્ટ્રિક્ટ જજ એમ. કે. ઉપાધ્યાય તથા જજ સી. જી. મહેતા, ડીએલએસએ સેક્રેટરી આર. કે. પંડ્યા, ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એ. એન. વોરા, એડી. સીજેએમ પી. કે. નાયકે કોરોના વેક્સીનનો ડોઝ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!