Saturday, May 18, 2024
HomeGujaratકોરોનાનો કડાકો! આજે મોરબી જિલ્લામાં નોંધાયા 373 કેસ:76 દર્દી સ્વસ્થ થયા

કોરોનાનો કડાકો! આજે મોરબી જિલ્લામાં નોંધાયા 373 કેસ:76 દર્દી સ્વસ્થ થયા

મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ તીવ્ર ગતી થી વધી રહ્યુ છે જેમાં આજે પણ મોરબી જિલ્લામાં 373 જેટલા કેસ નોંધાયા હતા જેમાં મોરબી શહેરી વિસ્તારમાં 165 કેસ નોંધાયા હતા જ્યારે મોરબી ગ્રામ્ય વિસ્તારમાં 121, વાંકાનેર શહેરી વિસ્તારમાં 07 કેસ, વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં 06 ,હળવદ શહેર વિસ્તારમાં 01, કેસ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં 19 કેસ, ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 39 કેસ અને માળિયા ગ્રામ્ય વિસ્તારમાં 15 કેસ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

વધુમાં આજે જિલ્લામાં 76 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાંથી 54 દર્દી ,વાંકાનેર માંથી 07 દર્દી, હળવદમાંથી 04 ,ટંકારામાં થી 06 અને માળિયામાંથી 05 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેથી હવે મોરબી જિલ્લા માં કુલ એક્ટિવ કેસ નો આંકડો 1683 થવા પામ્યો છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!