Friday, December 27, 2024
HomeGujaratમોરબી સીવીલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા ભીડ

મોરબી સીવીલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા ભીડ

મોરબીમાં કોરોના કહેર વધતાંની સાથે સુવિધાઓના અભાવના લીધે સ્થિતિ કથળી ગઈ છે જો કે તમામ હોસ્પિટલ અને ડોકટરોએ રાત દિવસ એક કરી કોરોનાને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા છે પરંતુ સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ત્વરિત કાબુમાં લેવી અશકય છે ત્યારે આજે વહેલી સવારથી જ મોરબી સીવીલ હોસ્પિટલમાં જ રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે લાંબી લાઈનો લાગી છે ત્યારે કોઈ ઇમરજન્સી દર્દીઓ માટે આ લાઈનમાં વારો આવ્યે આ ઇન્જેક્શન કામ આવશે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે હાલ રેમડેસીવીર ઇન્જેક્શન માટે સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો કોરોનાનો કહેર જાહેર કરી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!