Thursday, December 26, 2024
HomeGujaratજય સોમનાથ ટ્રાવેલ્સ દ્વારા લજાઈ ચોકડી ખાતેથી ગોરખપુર, ભોપાલ, બનારસ, ઈન્દોર, મુંબઈની...

જય સોમનાથ ટ્રાવેલ્સ દ્વારા લજાઈ ચોકડી ખાતેથી ગોરખપુર, ભોપાલ, બનારસ, ઈન્દોર, મુંબઈની ડેઇલી બસ સર્વિસ

દાહોદ, પીટોડ, જામ્બુવા, કાલીદેવી, રાજગઢ, માંગોદ, ધાર, અમજેરા, કેશવી અને ભોપાલ સુધીની બસ સેવા પણ ખાસ ઉપલબ્ધ

- Advertisement -
- Advertisement -

મોરબી : જય સોમનાથ ટ્રાવેલ્સ દ્વારા લજાઈ ચોકડીથી વિવિધ રાજ્યના શહેરો સુધીની બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેથી હવે મુસાફરોને અન્ય રાજ્યના શહેરોમાં જવા માટે બસ બદલવાની જરૂર પડશે નહિ. મુસાફરો ખૂબ સરળતાથી નિર્ધારિત સ્થળે પહોંચી શકશે.

લજાઈ-ભોપાલ રૂટ

લજાય ચોકડી થી ભોપાલ, દાહોદ, પીટોડ, જામ્બુવા, કાલીદેવી, રાજગઢ, માંગોદ, ધાર, અમજેરા, કેશવી, મનાવર, ઈન્દોર, ઉજ્જૈન, ભોપાલ.

લજાઈ – બનારસ રૂટ

ઉદયપુર, અજમેર, જયપુર, પાદરા, ઇટાવા, ઓરિયા, બારાજોડ, કાનપુર, ખાગ, ફતેપુર, ઇલાહાબાદ, ગોપીગંજ અને બનારસ.

લજાઈ -ગોરખપુર રૂટ

ગુના, ઝાંસી, ઉરઈ, જોનપુર, કાલપી, ભોગનીપુર, બારાજોડ, કાનપુર, લખનઉ, ઉનાવ, બારાબંકી, ફૈઝાબાદ, અયોધ્યા, બસ્તી, કલીલાબાદ અને ગોરખપુર.

લજાઈ – બિકાનેર રૂટ

રાધનપુર, ભાભર, થરાદ, સાંચોર, ગુડામાલાણી, સીણધરી, બાલોતરા, સિનાન, પરાપાદર, શેરગઢ, ચૈતરાના, દેછુ, પોકરણ, રામદેવરા, ફલોદી, બાપ, બિકાનેર.

લજાઈ – ચૂરુ રૂટ
સામખ્યારી, રાધનપુર, ડીસા, મંડાર, શિરોહી, સુમેરપુર, સંડેરાવ, પાલી, જોધપુર, નાગૌર, નોભા, બીડાસણ, ચાપેર, રતનગઢ, ચૂરુ.

લજાઈ ઓફિસ
જય સોમનાથ ટ્રાવેલ્સ
લજાઈ વાંકાનેર રોડ, મારુતિ નંદન કોમ્પલેક્ષ, સ્ટીવન ક્વાર્ટ ની સામે, લજાઈ.
9925700007
7486097777
9054345400

વીરપર ઓફિસ
માધવ મોબાઈલ, વિરાટ હોટલ ની બાજુમા, મોરબી રાજકોટ રોડ વીરપર.
9925700007
7486097777
9904988488

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!