Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના રંગપર ગામેં માટીના સાયલામાં પડી જતા શ્રમિકનું મોત

મોરબીના રંગપર ગામેં માટીના સાયલામાં પડી જતા શ્રમિકનું મોત

મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં રંગપર ગામેં આવેલ સોમનાથ પંપ પાછળના લેક્ષોપ્લસ સિરામીક લેબર ક્વાર્ટરમાં રહેતા નાનસીંગ ભલા અમલીયાર નામનો શ્રમિક મજૂરી કામ કરતો હતો આ દરમિયાન માટીના સાયલામાં પડી જતા તર દબાઈ ગયો હતો જેથી દટાઇ જતા ગૂંગળામણથી તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!