Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના ત્રાજપર ખાતેથી જુગાર રમતી બે મહિલા સહિત ચાર જુગારી ઝડપાયા

મોરબીના ત્રાજપર ખાતેથી જુગાર રમતી બે મહિલા સહિત ચાર જુગારી ઝડપાયા

મોરબીના ત્રાજપર ખારી મેઇન બજારના જુગારધામમા પોલીસે રોન કાઢતા બે મહિલા સહિત ચાર જુગારીઓને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

ત્રાજપર ખાતે વજીબેનના મકાન પાસે જાહેરમાં જુગારધામ ધમધમતું હોવાની પોલીસને જાણ થતાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દોડી ગઈ હતી જ્યાં રેઇડ કરતા વિજયભાઇ રમેશભાઇ બારૈયા (ઉ.વ.૨૩ રહે.ત્રાજપરખારી ચોરાવાળી શેરીમાં મોરબી), લખમણભાઇ સોમાભાઇ મકવાણા ઉ.વ.૧૯ રહે.ત્રાજપર ખારી ચોરાવાળી બીજી શરીમાં મોરબી) તથા મુકતાબેન કાંતિભાઇ મોરવાડીયા (ઉ.વ.૩૮ રહે.જુની નિશાળ પાસે મોરબી) અને જ્યોતિબેન દિલીપભાઇ સુરેલા (ઉ.વ.૩૮ રહે.ત્રાજપર ખારી નાલા પાસે મોરબી)ને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રોકડા રૂ.૨,૩૮૦ કબ્જે કરી તમામ વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!