Saturday, April 27, 2024
HomeGujaratહળવદના દેવીપુર ગામે ઝેરી દવા ગટગટાવી જનાર આદિવાસી યુવાનનું મોત

હળવદના દેવીપુર ગામે ઝેરી દવા ગટગટાવી જનાર આદિવાસી યુવાનનું મોત

હળવદ તાલુકાના દેવીપુર ગામે ઝેરી દવા ગટગટાવી જનાર આદિવાસી યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા વિકાસ હસનભાઇ આદીવાસી (ઉ.વ.૩૦)એ ખેતરમાં મગફળીમા છાટવાની દવા પી જતક ગંભીર અસર થવા પામી હતી જેની જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પ્રથમ સારવાર માટે મોરબીની પ્રાઇવેટ હોસ્પીટલમાં ખસેડાયા બાદ વધુ સારવારની જરૂર જણાંતા અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પોલીસે અપમૃત્યુંની નોંધ કરી તપાસ તેજ બનાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!