Sunday, November 24, 2024
HomeGujaratમોરબીના ધૂળકોટ ગામે ઝેરી દવા પી લેતા યુવતીનું મોત

મોરબીના ધૂળકોટ ગામે ઝેરી દવા પી લેતા યુવતીનું મોત

મોરબી : મોરબી તાલુકાના ધૂળકોટ ગામે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા યુવતીનું મોત. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ધૂળકોટ ગામે રહેતા ભાવનાબેન નરેશભાઈ નાયક નામની યુવતી વાડીએ કામ કરતા હોય દરમ્યાન અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!