Thursday, May 2, 2024
HomeGujaratકન્સલ્ટિંગ સિવિલ એન્જીનિયર એસોસિએશનના હોદેદારો ની વરણી કરાઈ

કન્સલ્ટિંગ સિવિલ એન્જીનિયર એસોસિએશનના હોદેદારો ની વરણી કરાઈ

ગઈકાલે એસોસિયેશન ઑફ કન્સલ્ટિંગ સીવીલ એન્જિનિયર મોરબીની પંચમુખી હનુમાન મંદિર ખાતે મળેલ બેઠકમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી જેમાં સર્વ સંમતિ થી પ્રમુખ તરીકે અનિલભાઈ મીરાણી, મહામંત્રી તરીકે વસંતભાઈ જાકાસનીયા અને ધીરુભાઈ સદાતિયા ઉપપ્રમુખ તરીકે કેયુરભાઈ પંડ્યા,સનીભાઈ વાછાણી,ચિરાગભાઈ ભાડજા,સહમંત્રી તરીકે સતિષભાઈ સુરાણી,ચંદ્રેશભાઇ લોરિયા ખજાનચી તરીકે કિશનભાઇ ભોજાણી કમિટી સભ્ય તરીકે જયેશભાઈ શેરશિયા,રોનકભાઈ વાગડીયા, સાહિલભાઈ માથકિયા,નીરવભાઈ આહીર, દિનેશભાઈ કંઝારિયા, ભાવિનભાઈ સોમૈયા,દિનેશભાઈ કડીવાર,નીખીલભાઈ ફુલતરિયા, કિરીટભાઈ સાણંદિયા ની નિમણુક કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!