Friday, September 20, 2024
HomeGujaratમોરબીમા છ પીએસઆઈની બદલી કરતા જિલ્લા પોલીસવડા

મોરબીમા છ પીએસઆઈની બદલી કરતા જિલ્લા પોલીસવડા

મોરબી : જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા આજે છ પીએસઆઇની બદલી કરવા હુકમ કરાયા છે જે અન્વયે લીવ રિઝર્વમાં રહેલા કે.જે.ચૌહાણને એલસીબી, એસ.આઈ.પટેલને સીટી એ ડિવિઝન, પી.આર.સોનારાને એ.ડિવિઝન, બી.એમ.બગડાને સીટી બી ડિવિઝન, આર.ડી.ગરવા ને કંટ્રોલરૂમ મોરબી અને એમ.પી.સોનારાને સીટી એ ડિવિઝનથી માળીયા મિયાણા ખાતે મુકવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!