Thursday, April 25, 2024
HomeGujaratમોરબી માં બે પીઆઇ અને બે પીએસઆઇ ની આંતરિક બદલીઓ કરતા જીલ્લા...

મોરબી માં બે પીઆઇ અને બે પીએસઆઇ ની આંતરિક બદલીઓ કરતા જીલ્લા પોલીસવડા

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પોલીસમથકમાં પીઆઈની જગ્યાઓ ખાલી પડેલી છે ત્યારે આજે મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા મોરબી જીલ્લામાં જુદા જુદા પોલીસમથકમાં ફરજ બજાવતા પીએસઆઇ અને લિવ રીઝર્વ માં રહેલા બે પીઆઇ ની બદલીઓ કરી હતી જેમાં મોરબી હળવદ પોલીસમથકમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ એ એ જાડેજાને મોરબી શહેર એ ડિવિઝન પોલીસમથકમાં અને એ ડીવીઝન પોલીસમથકમાં ફરજ બજાવતા પીએસઆઇ આર પી જાડેજાને જીલ્લા કન્ટ્રોલ રૂમ ખાતે બદલી કરવામાં આવી છે જ્યારે નવા અને ફ્રેશ પીઆઇ એન એ વસાવા ને વાંકાનેર શહેર પીઆઇ જ્યારે બીજા નવ નિયુક્ત પીઆઇ કે જે માથુકિયા ને હળવદ પોલીસમથકના પીઆઇ તરીકે બદલીઓ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!