Monday, May 6, 2024
HomeGujaratમોરબી એલસીબી પીઆઈ તરીકે ડી.એમ ઢોલ ની નિમણુંક કરાઈ

મોરબી એલસીબી પીઆઈ તરીકે ડી.એમ ઢોલ ની નિમણુંક કરાઈ

મોરબી એલસીબીમાં અગાઉ પીઆઇ તરીકે ફરજ બજાવતા એમ.આર ગોઢાણીયા ને ડીવાયએસપી તરીકે પ્રમોશન મળતા તેઓની ડીસા બદલી થઈ હતી જે બાદ મોરબી એલસીબી પીઆઈ ની જગ્યા ખાલી પડેલ હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી પીએસઆઈ કે.જે.ચૌહાણ ને એલસીબી પીઆઇ તરીકે નો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને અત્યાર સુધી ચાર્જ માં ચાલતી પીઆઇ ની ખાલી જગ્યા માં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા પીઆઇ ની નિમણુંક કરવામાં આવી છે અને મોરબી એલસીબી પીઆઇ તરીકે ડી.એમ.ઢોલ ની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!