Friday, May 10, 2024
HomeGujaratમોરબીના લાલપર નજીક બાઇક સ્લીપ ખાઈ જતા ચાલકનું મોત

મોરબીના લાલપર નજીક બાઇક સ્લીપ ખાઈ જતા ચાલકનું મોત

મોરબીના લાલપર નજીક પુર ઝડપે દોડતી બાઇક પરથી કાબી ગુમાવતા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબી તાલુકાના લાલપર પાવર હાઉસની સામે આવેલ નવી આર.ટી.ઓ. કચેરી નજીક પ્રવિણભાઇ બાબુભાઇ દેગામાએ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર બાઇક રજી નં. GJ-36-M-5337 પુર ઝડપે ચલાવી બાઇક પરના સ્ટેરીંગ
પરનો કાબુ ગુમાવી દેતા બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી જેથી ચાલકને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!