Friday, April 19, 2024
HomeGujaratહળવદના રણજીતગઢ ગામ નજીક બાઈકચાલકે હડફેટે લેતા વૃદ્ધ ઈજાગ્રસ્ત

હળવદના રણજીતગઢ ગામ નજીક બાઈકચાલકે હડફેટે લેતા વૃદ્ધ ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ હળવદના રણજીતગઢના રહેવાસી સામજીભાઇ ચતુરભાઈ દલવાડીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મોટરસાયકલ જીજે-૧૩-ડીડી-૯૪૫૧ ના ચાલકે રણજીતગઢ ગામ નજીક ફરિયાદીના બાપુજી ચતુરભાઈ દલવાડી રોડ ક્રોસ કરવા જતા હોય ત્યારે બાઈકચાલકે હડફેટે લઈને ઈજા પહોંચી હતી તો આરોપી મોટરસાયકલ લઈને નાસી છુટ્યો હતો. હળવદ પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!