Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં ઉત્સાહ સભર મતદાન શરૂ:મોહન કુંડારિયા,કાંતિ અમૃતિયા,જયંતી કવાડિયાએ કર્યું મતદાન

મોરબીમાં ઉત્સાહ સભર મતદાન શરૂ:મોહન કુંડારિયા,કાંતિ અમૃતિયા,જયંતી કવાડિયાએ કર્યું મતદાન

આજ મતદાનનો દિવસ છે અને આ મહાપર્વ ને ઉજવવા માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીમાં વહેલી સવારથી જ મતદાન બુથ ની બહાર લાઈનો જોવા મળી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં વૃદ્ધો,યુવાનો સહિત નેતાઓ એ પણ મતદાન કર્યું હતું જેમાં મોરબીમાં સાંસદ મોહન કુંડારિયા,ધારાસભ્ય કાંતિ અમૃતિયા એ પરિવાર સાથે,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતી કવાડિયા એ પરિવાર સાથે ,અને ટંકારા પડધરી ધારાસભ્ય દુલભજીભાઈ દેથરિયા સહિતનાઓએ મતદાન કર્યું હતું અને દરેક બુથ પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અને સાંજ સુધીમાં મોરબીમાં રેકર્ડ બ્રેક મતદાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!