Friday, April 26, 2024
HomeGujaratમોરબીના ખેવાળીયા ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા

મોરબીના ખેવાળીયા ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા

મોરબી તાલુકાના ખેવાળીયા ગામના પાદરમાં જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને જાણ થતા પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન પતા ટીંચતા પાંચ શખ્સો ને પોલીસે પકડી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ મામલે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ખેવાળીયા ગામેં પોલીસે રેઇડ પાડી જુગાર રમતા ભગીરથસિંહ બાપાલાલ જાડેજા, અલ્પેશભાઇ ભગવાનજીભાઇ વડાલીયા, ગોરધનભાઇ અવચરભાઇ રાજપરા જાતે-પટેલ, રાજેશભાઇ જેઠાભાઇ પ્રજાપતી અને રજનીકાંતભાઇ હશુભાઇ વ્યાસને ઝડપી લીધા હતા.પોલીસે તમાંમના કબજામાંથી રોકડા રૂ.૨૮,૮૬૦ જપ્ત કરી તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!