Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના ઈન્દીરાનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહીત પાંચ ઝડપાયા

મોરબીના ઈન્દીરાનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહીત પાંચ ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબી શહેરના સામાકાંઠે આવેલ ઈન્દીરાનગરના મંગલમ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીના જુગારની બાઝી માંડી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા કુવરબેન નરશીભાઈ ગણેશભાઈ અખીયાણી ઉવ.૬૫ રહે.ઈંન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબી-૨, જરીનાબેન આમદભાઈ હુશેનભાઈ કટીયા ઉવ.૪૦ રહે. ઈંન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબી-૨ (૩‌) જયાબેન વાઓફ હશુભાઈ છગનભાઈ સીધણીયા ઉવ.૫૦ રહે. ઈંન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબી-૨, ગુલાબબેન રોહીતભાઈ કરશનભાઈ બજાણીયા ઉવ.૨૫ રહે.ઘુટુ રામકો વિલેજ, કિશોરભાઈ કાનજીભાઈ સુરેલા ઉવ ૨૨ રહે ઈંન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબી-૨ને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. ૬,૩૫૦/- સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!