Wednesday, January 22, 2025
HomeGujaratમોરબી જિલ્લાના અગેચાણીયા લો ફર્મના પાંચ સિનિયર ધારાશાસ્ત્રીની નોટરી તરીકે નિમણુક કરાઈ

મોરબી જિલ્લાના અગેચાણીયા લો ફર્મના પાંચ સિનિયર ધારાશાસ્ત્રીની નોટરી તરીકે નિમણુક કરાઈ

મોરબી જિલ્લામાં વકીલાત ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત એવા અગેચાણીયા લો ફાર્મના પાંચ સિનિયર ધારાશાસ્ત્રી અશોકભાઈ ખુમાણ, દેવજીભાઈ વાઘેલા, કેતનભાઈ ટીડાણી, આતીશભાઈ ચાનિયા અને પૂનમ બેન અગેચાણીયાની ભારત સરકારે નોટરી તરીકે નિમણુક કરતા સૌ કોઈ શુભેચ્છા પાઠવી રહયાં છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં વકીલાતના ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત એવા અગેચાણીયા લો ફાર્મના સીનિયર ધારાશાસ્ત્રીઓની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં સૌથી અનુભવી એવા વકીલાતના ક્ષેત્રમાં કાર્યરત અગેચાણીયા એસોસિએશનના પાંચ સીનિયર ધારાશાસ્ત્રી અશોકભાઈ ખુમાણ, દેવજીભાઈ વાઘેલા, કેતનભાઈ ટીડાણી, આતીશભાઈ ચાનિયા અને પૂનમ બેન અગેચાણીયાની ભારત સરકારે નોટરી તરીકે નિમણુક કરી છે.ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરાતા ઠેર ઠેરથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.જે બદલ અગેચાણીયા લો ફર્મના સંસ્થાપક દિલીપભાઈ અગેચાણીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!