Friday, April 19, 2024
HomeGujaratહળવદમાં પત્તા ટીંચતા પાંચ શકુનીઓ પકડાયા

હળવદમાં પત્તા ટીંચતા પાંચ શકુનીઓ પકડાયા

હળવદના જોગણી માતાજીના મંદીર નજીક બાવળની કાંટમાં પોલીસે રેઇડ પાડી જુગાર રમતા
પાંચ પતા પ્રેમીઓને પોલીસે પકડી લઇ તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદમાં ઝુંપડાની બાજુમા બાવળની કાંટમાં જુગારની જમાવટ જામી હોવાની પોલીસને કાને વાત પડતા પોલીસ દોડી ગઈ હતી.જ્યા રેઇડ દરમિયાન પતા ટીંચતા સોમાભાઇ મેરૂભાઇ મકવાણા, રમેશભાઇ જેશીંગભાઇ જરવલીયા, દિનેશ ઠાકરશીભાઇ ઝીંઝુવાડીયા, કિશોર હિરાભાઇ ગોહીલ અને વીરા વલીમમદ જેડા સહિતના જુગારીઓ રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે તમામના કબજામાંથી રોકડા રૂપિયા ૧૧૫૮૦નો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા હેઠળ કાર્યવાહી આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!