Friday, March 29, 2024
HomeGujaratહસનપર ગામેં પટ્ટમાંથી જુગાર રમતા પાંચ પકડાયા

હસનપર ગામેં પટ્ટમાંથી જુગાર રમતા પાંચ પકડાયા

વાંકાનેરના હસનપર ગામેં આવેલ ખોડીયાર માતાજીના મંદીરના પટ્ટમા જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન જુગાર રમતા જીજ્ઞેશભાઈ જેન્તીભાઈ દારદરા, હકાભાઈ સતાભાઈ મુંધવા, જીતેશભાઈ વિનુભાઈ સારલા, કાનજીભાઈ છેલાભાઈ સરૈયા, દીલીપભાઈ હઠાભાઈ ગમારા સહિતના પતાપ્રેમીઓ રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂ.૧૫૧૦૦નો મુદામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!