Friday, April 26, 2024
HomeGujaratગણતંત્ર દિવસ નિમિત્તે મોરબીના તરઘરી ગામે યુવા સરપંચ દ્વારા ધ્વજવંદન કરાયું

ગણતંત્ર દિવસ નિમિત્તે મોરબીના તરઘરી ગામે યુવા સરપંચ દ્વારા ધ્વજવંદન કરાયું

દેશના રાષ્ટ્રીય તહેવાર 73મા ગણતંત્ર દિવસની દેશભરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે
મોરબી જિલ્લાના તરઘરી ગામે પણ ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આ ગૌરવવંતા અવસરે પ્રાથમિક શાળા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના નવનિયુક્ત, યુવા અને ઉત્સાહી સરપંચ સાગરભાઈ ફુલતરીયાના હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવવામા આવ્યો હતો. ત્યારબાદ સરપંચ સહિત તમામ ગ્રામજનોએ ધ્વજવંદન કર્યું હતું. પ્રજાસતાક પર્વ નિમિત્તે શાળાના પટાંગમાં અન્ય કાર્યક્રમો પણ ઉજવાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!