Saturday, April 27, 2024
HomeNewsBirthdayમોરબી જિલ્લા કરણી સેના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા કરણી સેના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ અને સેવાકાર્યોમાં અગ્રેસર રહેનાર દેવેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે.

- Advertisement -
- Advertisement -

કરણી સેના મોરબી પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મોરબીમાં કોરોના કાળમાં સેવા કરનાર સેવાભાવીઓનું સન્માન સહિતના અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. સાથે જ સમાજસેવામાં પણ તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના સગાં-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આવનાર જીવન સુખમય શાંતિમય નિવડે તેવી શુભકામના તેમના મો.98257 21212 પર આપવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!