Saturday, April 20, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લોહાણા સમાજના અગ્રણી પૂનમચંદ કોટક નું અવસાન

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લોહાણા સમાજના અગ્રણી પૂનમચંદ કોટક નું અવસાન

મોરબી નગરપાલિકા નાં પૂર્વ પ્રમુખ, લોહાણા સમાજ ના અગ્રણી,રાજકોટ નાગરિક બેંક ના માજી ચેરમેન, મોરબી ના ભારતીય જનતા પાર્ટી ના સ્થાપક તથા પ્રદેશ અગ્રણી, રાજકીય ચાણક્ય તરીકે ની ઓળખાણ ધરાવતા સિનિયર એડવોકેટ પુનમચંદભાઈ કોટક નુ આજરોજ દુઃખદ અવસાન થયેલ છે જેઓ એડવોકેટ નિકુંજભાઈ કોટક ના પિતાશ્રી તથા દક્ષભાઈ કોટક ના દાદાશ્રી છે જેમની અંતિમ યાત્રા આવતી કાલે સવારે ૧૦:૩૦ વાગ્યે એમના નિવાસ સ્થાન રઘુવીર સોસાયટી,રવાપર રોડ,મોરબી ખાતે થી રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!