Wednesday, April 24, 2024
HomeGujaratમાળીયા(મી.) : તરઘડી ગામે પ્રેમલગ્ન કરવા મામલે યુવાનના માતા પર પથ્થરનાં ઘા,...

માળીયા(મી.) : તરઘડી ગામે પ્રેમલગ્ન કરવા મામલે યુવાનના માતા પર પથ્થરનાં ઘા, યુવતીનાં પરીવારજનો સામે નોંધાઈ ફરિયાદ

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી લક્ષ્નીબેન હિરાભાઇ મુંછડીયા (ઉ.વ.૪૦, ધંધો. ઘરકામ, રહે. તરઘડી, તા. માળીયા (મીં.)) એ આરોપીઓ જ્યોતીબેન મોહનભાઇ મુંછડીયા, અમીત મોહનભાઇ મુંછડીયા, પુંજા પમાભાઇ મુંછડીયા (રહે. બધા તરઘડી, તા. માળીયા (મીં.)) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૧ ના રોજ સાંજના સાડા છ વાગ્યેના અરસામાં ફરીયાદીનો દીકરો તથા આરોપીની દિકરી બન્નેએ પ્રેમલગ્ન કરેલા હોય જેનું મનદુખ રાખી ફરીયાદીને આરોપીઓએ ગાળો આપી છુટ્ટા પથ્થર (ઇંટ) મારતા ઇજા થતા તેમજ સાહેદને મારી નાખવાની ધમકી આપી હતી. માળીયા(મી.) પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!