Tuesday, April 23, 2024
HomeGujaratટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામેથી જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામેથી જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ૨૦નાં રોજ ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામે મંદિર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં ટંકારા પોલીસે દરોડો પાડી ત્યાંથી જુગાર રમતા દશરથભાઈ મહાદેવભાઈ ચંડાટ, પ્રશાંતભાઈ અવચરભાઈ દુબરીયા, કલ્પેશભાઈ નાનજીભાઈ ડાકા અને રમેશભાઈ બેચરભાઈ સંઘાણી રહે ચારેય હરબટીયાળી તા. ટંકારા વાળાને રોકડ રકમ રૂ. ૬૫૬૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!