Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીનાં ત્રાજપર વિસ્તારમાંથી જુગાર રમતા છ ઝડપાયા

મોરબીનાં ત્રાજપર વિસ્તારમાંથી જુગાર રમતા છ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૦નાં રોજ મોરબીના ત્રાજપર ચોરા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાંથી જુગાર રમતા પ્રવિણાબેન ઉર્ફે રાધા પ્રતાપભાઈ મિયાત્રા, મંજુબેન દિનેશભાઈ સુનરા, રસીલાબેન રાજેશભાઈ કોઠારિયા, રીનાબેન મનુભાઈ વરાણીયા, મનસુખભાઈ મગનભાઈ સુનરા અને પ્રકાશભાઈ મકવાણાને રોકડ રકમ રૂ.૬૯૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!