Friday, March 29, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર અને વાંકાનેરના નવાપુરામાં જુગાર રમતા ચાર શકુનિઓ ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગર અને વાંકાનેરના નવાપુરામાં જુગાર રમતા ચાર શકુનિઓ ઝડપાયા

મોરબી માં આવેલ મહેન્દ્ર નગર ચોકડી પાસે જાહેરમાં તીન પત્તીનો નસીબ આધારિત જુગાર રમતો મુકેશ શિવા ઝિંઝુવાડીયા અને પ્રકાશ જેરામ જોબનપુત્રા નામના બે શખ્સોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ બીઆર ખટાણા સહિતના સ્ટાફે દબોચી લઇ રોકડા રૂપિયા ૨૧૫૦ મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે અન્ય બનાવમાં વાંકાનેર સીટી પોલીસે નવાપરા વિસ્તારમાં જુગાર રમતો મનોજ કુંવરજી સોલંકી અને દેવરાજ સંજય કોળી નામના બે શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂપિયા ૧૦૧૦ ની રોકડ કબજે કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!