Monday, May 6, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં અદેપર ગામે જાહેરમાં જુગાર રમતાં ચાર ઝડપાયા

વાંકાનેર તાલુકાનાં અદેપર ગામે જાહેરમાં જુગાર રમતાં ચાર ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે તા. ૭નાં રોજ બાતમીના આધારે રેઈડ કરી વાંકાનેર તાલુકાના અદેપર ગામે માતાજી મંદીર પાસે જાહેરમાં તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમાતા આરોપીઓ દુદાભાઇ જીવાભાઇ ડાભી(ઉ.વ.૪૫), વનાભાઇ ગેલાભાઇ મેર(ઉ.વ.૫૫), સંજય ઉર્ફે દલો નરશીભાઇ મકવાણા, અજયભાઇ ઉર્ફે બકરી નાથાભાઇ રોજાસરા(ઉ.વ.૨૮)ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂપીયા ૫૨૦૦/- કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!