Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર ના વરૂડિસર બસ સ્ટેશન પાસે થી આઠ બોટલ દારૂ સાથે ત્રણ...

વાંકાનેર ના વરૂડિસર બસ સ્ટેશન પાસે થી આઠ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા:એક ફરાર

મોરબી જિલ્લા ના વાંકાનેર ના વરૂડિસર ગામ ના બસ સ્ટેશન પાસે દારૂ ની હેરાફેરી કરતા ત્રણ શખ્સો સતિષભાઈ વિઠ્ઠલભાઈ કગથરા ઉ. 25 રહે અદેપર , લાલજીભાઈ ભરતભાઈ વરાણીયા ઉ. 20 રહે. અદેપર, રવિન્દ્રભાઈ રમેશભાઈ સેટાણીયા ઉ 25 રહે.વરૂડિસર વાળા ને મેકડોવેલ્સ નમ્બર વન દારૂ ની આઠ બોટલ સાથે હીરો સ્પ્લેન્ડર રજી .GJ 36 M 9034 પર હેરાફેરી કરતા ઝડપી લેવામાં આવ્યા હતા અને અન્ય એક શખ્સ હરેશભાઈ સોમાભાઈ ઉઘરેજા રહે ચુપણી વાળા નામ ખુલતા તેને પણ ઝડપી લેવા માટે વાંકાનેર પોલીસ એ ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!