Saturday, May 11, 2024
HomeGujaratમોરબીમાં ટીંબાવાળી જવાના રસ્તે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીમાં ટીંબાવાળી જવાના રસ્તે જુગાર રમતા ચાર ઝડપાયા

મળતી માહિતી અનુસાર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે મોરબીના ટીંબાવાળી મેલડી માં જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા સવજીભાઈ ભીમાભાઇ સેલાણી, ચંદ્રકાંતભાઈ અમૃતલાલ કક્કડ, કાન્તીભાઈ છગનભાઈ લોલાડીયા અને કિશોરભાઈ બેચરભાઈ વરાનીયાને રોકડ રકમ રૂ૫૬૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈને બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!