Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના વીસીપરામાં બાર બોટલ વિદેશી દારૂ સાથે એક પકડાયો

મોરબીના વીસીપરામાં બાર બોટલ વિદેશી દારૂ સાથે એક પકડાયો

મળતી માહિતી અનુસાર મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વીસીપરા મેઈન રોડ પરથી આરોપી સાહિલ મહમદ લધાણીને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૪૫૦૦ જપ્ત કરી છે જે દારૂનો મુદામાલ વેચાણ કરવાના ઈરાદે આરોપી સાજીદ કાદર લધાણી પાસેથી મેળવ્યાની કબુલાત આપી હોય જેથી પોલીસે આરોપી સાજીદ કાદર લધાણી વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!