Saturday, May 4, 2024
HomeGujaratફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા જરૂરિયાતમંદ બાળકો સાથે કરાઈ ઉતરાયણ પર્વની...

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા જરૂરિયાતમંદ બાળકો સાથે કરાઈ ઉતરાયણ પર્વની ઉજવણી

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દાતાઓના સહયોગથી મકરસંક્રાંતિ પર્વની જરૂરિયાતમંદ બાળકો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉતરાયણ પર્વ નિમિત્તે દાતા અલ્પેશભાઇ ઉર્ફ અપુ ભરવાડ તરફથી જરૂરિયાતમદ ૧૫૦ બાળકોને વિનામૂલ્યે લેટેસ્ટ પતંગ, મોટી ફીરકી ,ટોપીઓ, ચશ્માઓ, પંપુડાઓ (ભૂંગળ)સાથે નાસ્તો પણ કરાવી ઉતરાયણ પર્વની સાચા અર્થમાં ઉજવણી કરી હતી.

- Advertisement -
- Advertisement -

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દાતાઓના સહયોગથી મકરસંક્રાંતિ પર્વની જરૂરિયાતમંદ બાળકો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉતરાયણ પર્વ નિમિત્તે હળવદના અલગ અલગ વિસ્તારમાં જઈને દાતા અલ્પેશભાઇ ઉર્ફ અપુ ભરવાડ તરફથી ખરેખર જરૂરિયાતમદ ૧૫૦ બાળકોને વિનામૂલ્યે લેટેસ્ટ પતંગ, મોટી ફીરકી ,ટોપીઓ, ચશ્માઓ, પંપુડાઓ (ભૂંગળ)સાથે નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. મકરસંક્રાંતિના પર્વ પર નિર્દોષ બાળકોના ચહેરા આનંદ લાવી સારું કામ કર્યાની ખુશીમાં ગ્રુપના સભ્યોએ મકરસંક્રાંતિની ઉજવણી કરી ખરા અર્થમાં માનવ સેવા એજ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!