ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા દરેક તહેવારોની ઉજવણી ગરીબ પરિવાર જોડે કરી હંમેશા સેવાકીય ક્ષેત્રમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર આ સંસ્થા દ્વારા આજરોજ જન્માષ્ટમી નિમિત્તે હળવદ ના અલગ અલગ જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઇ વિતરણ કરી તહેવારની ઉજવણી કરવામાં આવી
આ પરિવારોમાં મીઠાઇ જોઇને આનંદ પ્રસરી ગયો
આપણે તો હંમેશા તહેવાર ઉજવતા જ હોઈએ છીએ પરંતુ જરૂરિયાતમંદ પરિવારો આર્થિક નબળાઈના કારણે ઉજવણી કરી શકતું નથી તેવા વિચાર કરી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો
આ પ્રોજેક્ટ ના દાતા – લક્ષ્મણ ભાઈ રણછોડભાઈ મુંધવા
આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ અજુભાઈ , સભ્યો અનુક્રમે સંજયભાઈ માળી ઈશ્વર ભાઈ પરમાર , ધર્મેન્દ્ર લોદરીયા