Monday, September 14, 2026
HomeGujaratમોરબીના બેલા ગામની સીમમાંથી ૩૦થી ૩૫ વર્ષના અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો;ઓળખ...

મોરબીના બેલા ગામની સીમમાંથી ૩૦થી ૩૫ વર્ષના અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો;ઓળખ મેળવવા તપાસ શરૂ

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં સ્માર્ટી ગોડાઉન કારખાનાની બાજુમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકના વાલી વારસની શોધખોળ સહિતની આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ગઈ તા. ૧૨/૦૯/૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૧૫ વાગ્યા પહેલાં બેલા ગામની સીમમાં સ્માર્ટી ગોડાઉન કારખાનાની બાજુમાં જાહેર સ્થળેથી આશરે ૩૦થી ૩૫ વર્ષના અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના શરીર પર કાળા રંગનું પેન્ટ હતું. મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી કરી મૃતદેહનું મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.આ સાથે પોલીસે અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!