Thursday, May 2, 2024
HomeGujaratહળવદ પંથકના ચોરીના ગુન્હાનો ફરાર આરોપી ઝડપાયો

હળવદ પંથકના ચોરીના ગુન્હાનો ફરાર આરોપી ઝડપાયો

હળવદ પંથકમાં ચોરીના ગુનાને અંજામ આપી છેલ્લા ૯ માસથી પોલીસ પકડથી દૂર રહેલા ફરાર આરોપીને દબોચી લેવામાં હળવદ પોલીસને સફળતા સાંપડી છે. ચોરી અંગેનો ગુન્હાની હળવદ પોલીસ મથકમાં કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં સંડોવાયેલ આરોપી મહેશભાઈ રાજુભાઈ ધધાણીયા (ઉ.વ .૧૯ રહે.રૂચી તા.શંખેશ્વર જી.પાટણ) હાલ જીન પ્લોટ કાચા છાપરા રેલ્વે સ્ટેશનની સામે હળવદ આવેલ હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે હકીકતને પગલે હળવદ ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!