Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં બે સ્થળે જુગારનો દરોડો : ૬ શખ્સો પકડાયા

મોરબીમાં બે સ્થળે જુગારનો દરોડો : ૬ શખ્સો પકડાયા

મોરબી એ ડિવિજન.પોલીસે બે સ્થળે જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પોલીસે બાતમીના આધારે મોરબીના તરગારા સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા ઇરફાનભાઇ વલીભાઇ તરકવાડીયા, મુનીરભાઇ યુસુફભાઇ નારેજા, દિપકભાઇ રાજુભાઇ બુધ્ધદેવને રોકડા રૂ.૧૧૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.તેમજ બીજા બનાવમાં એ ડિવિજન પોલીસે મોરબીની નાસ્તાગલીમાં જાહેરમાં જુગાર રમતા હુશેનભાઇ અલારખાભાઇ શેખ, શબીરશા હુશેનશા શાહમદાર, ઇકબાલભાઇ અબ્દુલભાઇ સેવંગીયાને રોકડા રૂ.૧૦૫૦૦ ના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!