Saturday, April 27, 2024
HomeGujaratમાળીયા(મી.) : અલગ અલગ બે સ્થળેથી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

માળીયા(મી.) : અલગ અલગ બે સ્થળેથી બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા(મી.) તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમ્યાન ત્યારે બપોરના સમયે જસાપર ગામ પાસે એક જીજે-૦૩-વી-૪૨૪૧ નબરનું ૪૦૭ વાહન શકાસ્પદ જણાતા ચેક કરતા બાયોડીઝલ જેવું પ્રદાર્થ બે ટેન્કમાં અંદાજે ૪૦૦ લીટર કિંમત અદાજે રૂ. ૬૦,૦૦૦/- અને વાહન સહિત કુલ રૂ. ૨.૭૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો તો રાત્રીના સમયે માળીયાના જુના બસ સ્ટેન્ડ નજીક એક બોલેરો કાર શકાસ્પદ હાલતમાં મળી આવી હતી જેને ચેક કરતા તેમાંથી પણ ૨૦૦ લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો આમ બને અલગ અલગ જગ્યાએથી ૬૦૦ લીટર જેટલો શંકાસ્પદ જથ્થો કબ્જે કરી પોલીસે પુરવઠા વિભાગને સોપ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!