Friday, March 29, 2024
HomeGujaratમાળીયા (મી.) : દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો, આરોપીની શોધખોળ

માળીયા (મી.) : દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો, આરોપીની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૬નાં રોજ માળીયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીનાં આધારે રેઈડ કરી માળીયા મીયાણા રેલ્વે સ્ટેશન રોડ પર રહેણાંક મકાનની પાછળ આવેલા ખેતરનાં સેઢે બાવળની કાંટમાંથી દેશી દારૂ બનાવવાનો આથો ૮૦૦ લીટર કિં.રૂ.૧૬૦૦/- પકડી પાડ્યો હતો. જ્યારે રેઈડ દરમ્યાન આરોપી હસિનાબેન ઉર્ફે હુશીબેન હનીફભાઈ મોવર હાજર નહી મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!