ટંકારાનાં રહેવાસી સ્વ. બાબુભાઇ ચનાભાઇ વાઘેલાના સુપુત્રો વિજયભાઈ બાબુભાઈ વાઘેલા, વશરામભાઈ બાબુભાઈ વાઘેલા, અરવિંદભાઈ બાબુભાઈ વાઘેલા તથા અનિલભાઈ બાબુભાઈ વાઘેલા અને ગં.સ્વ. લીલાબેન બાબુભાઈ વાઘેલા દ્વારા મુ. લજાઇ, તા. ટંકારા, જી. મોરબી ખાતે આવતીકાલે સામૈયા સાંજે ૫:૦૦ કલાકે આવશે. જે બાદ રાત્રે ૮:૩૦ કલાકે પ્રસાદ તેમજ રાત્રે ૯:૦૦ કલાકે બેડી ગામનાં પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાહેર જનતા પધારવા આયોજકો દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.