Monday, December 23, 2024
HomeNewsBirthdayહળવદ ના સામાજિક કાર્યકર અને મોરબી જીલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે...

હળવદ ના સામાજિક કાર્યકર અને મોરબી જીલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે નો ૩૨મો જન્મદિવસ

તપનભાઈ દવે વિવિધ સેવાકીય કાર્યો થકી જન્મદિવસ ની ઉજવણી કરશે.

- Advertisement -
- Advertisement -

હળવદ ના સામાજિક કાર્યકર્તા તેમજ ભાજપ ના ઉર્જાવાન કાર્યકર્તા તપનભાઈ દવે નો જન્મદિવસ છે તપનભાઇ પોતાના જીવન સફર ના ૩૧ વર્ષ પૂર્ણ કરી અને ૩૨ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે તપનભાઈ નાનપણ થી જ ગૌસેવા અને માનવસેવા ના સત્કાર્યો સાથે કરતા આવ્યા છે પોતાના સેવાભાવી મિત્રો અને વડીલો સાથે અનેક રક્તદાન કેમ્પ , નિ:શુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ ના આયોજનો માં નિમિત્ત બનતા આવ્યા છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માં પ્રાથમિક વર્ગ શિક્ષિત સ્વયં સેવક છે અને ભારતીય જનતા પાર્ટી – યુવા મોરચા માં શહેર થી લઈને પ્રદેશ સુધી ની વિવિધ જવાબદારી સુપેરે નિભાવી વર્તમાન સમયે મોરબી જીલ્લા યુવા ભાજપ ના મહામંત્રી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે અને હળવદ નગરપાલિકા માં સૌથી નાની વયે બિનહરીફ સભ્ય તરીકે ચુંટાઈ ને બાંધકામ સમિતિ સહિત ની સમિતિઓ માં ચેરમેન તરીકે પ્રમાણિકતા જવાબદારી સંભાળી ચૂક્યા છે અને અંત સુધીના લોકો ને સરકારશ્રી ની વિવિધ સરકારી યોજના નો લાભ મળી રહે તે માટે હર હંમેશ પ્રયત્નશીલ હોય છે તપનભાઈ ને સામાજિક કાર્યો કરવા માટે પરિવાર અને સ્નેહીજનો હર હંમેશ સાથ સહકાર મળતો આવ્યો છે તેઓ ૩૨ માં જન્મદિવસ નિમિતે વિવિધ સેવાકીય કાર્યો કરી અને પોતાના જન્મદિવસ ની ઉજવણી કરી રહ્યા છે ત્યારે તપનભાઈ દવે ને તમેના જન્મદિવસ ની નિમિતે તેમના મિત્રો શુભેચ્છકો સોશિયલ મીડિયા ના વિવિધ પ્લેટફોર્મ પર અને તેમના મોબાઈલ નંબર 9727366100 પર શુભેચ્છાઓ નો વરશાદ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!