Saturday, April 20, 2024
HomeGujaratહળવદ : સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જુગાર રમતાં ચાર ઝડપાયા

હળવદ : સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જુગાર રમતાં ચાર ઝડપાયા

હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે હળવદ ટાઉન સાનિધ્ય બંગ્લોઝ મેઈન ગેટની બહાર જાહેરમાં સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે તીનપતીનો જુગાર રમતા મનોજભાઈ રમણીકભાઈ નારીયાણી, પ્રકાશભાઈ રતિલાલભાઈ કાસણીયા, દિનેશભાઈ ગોવિંદભાઈ અગોલા અને મિતભાઈ ચંદુભાઈ કૈલા એમ કુલ ચાર ઈસમોને રોકડા રૂ. ૧૭,૬૦૦/- સાથે ઝડપી પાડી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!