Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર : માટેલ રોડ પરથી જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા

વાંકાનેર : માટેલ રોડ પરથી જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે વાંકાનેરનાં માટેલ રોડ પર રેસી સીરામીકની લેબર કોલોની પાસે જાહેરમાં જુગાર રમતાં મનુભાઈ છનાભાઇ ચૌહાણ, પ્રવિણભાઈ નરશીભાઈ ગેલડીયા, ભરતભાઈ સોમાભાઈ વાઘેલા, હંસરાજભાઈ ચતુરભાઈ પનારા, રાજેશભાઈ ગેલાભાઈ ઝાલા અને જીલાભાઈ લાલજીભાઈ દેકાવડીયા એમ કુલ ૬ ઈસમોને રોકડા રૂ. ૧૧,૨૪૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!