Wednesday, January 22, 2025
HomeGujaratહળવદ : ધારાસભ્ય, સરકારી વકીલ, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખે કોરોના રસી મુકાવી

હળવદ : ધારાસભ્ય, સરકારી વકીલ, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખે કોરોના રસી મુકાવી

હળવદ : હળવદ સરકારી હોસ્પિટલ ખાતે આજે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ તેમજ મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કલેકટર જે.બી. પટેલની હાજરીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હતો આ તકે હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, વાસુદેવભાઈ પટેલ, ડોક્ટર રાજા, ડોક્ટર કૌશલભાઇ, બીપીનભાઈ દવે, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!